વક્ર $y = x^2 - 5x + 5$ નો સ્પર્શક જે રેખા $2y = 4x + 1$ ને સમાંતર હોય,તે નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $\left( \frac{7}{2}, \frac{1}{4} \right)$
  • B
    $\left( \frac{1}{8}, -7 \right)$
  • C
    $\left( -\frac{1}{8}, 7 \right)$
  • D
    $\left( \frac{1}{4}, \frac{7}{2} \right)$

Explore More

Similar Questions

પ્રથમ ચરણમાં $y = x^n$ $(n \in N)$ ના આલેખ પરના બિંદુ $P(a, a^n)$ આગળ એક અભિલંબ દોરવામાં આવે છે. આ અભિલંબ $y-$ અક્ષને $(0, b)$ બિંદુમાં છેદે છે. જો $\mathop {Lim}\limits_{a \to 0} b = \frac{1}{2}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

જે બિંદુએ $y=\frac{16}{x}-x^2$ વક્રનો સ્પર્શક સમક્ષિતિજ હોય, તે બિંદુ છે

વક્ર $\frac{a}{x^2} + \frac{b}{y^2} = 1$ ના કોઈપણ બિંદુએ સ્પર્શકનો $x-$અંતઃખંડ કોના પ્રમાણમાં છે?

વક્ર $\sqrt{x}+\sqrt{y}=4$ પરના તે બિંદુના યામ શોધો જ્યાં સ્પર્શક અક્ષો સાથે સમાન નમેલો હોય.

Difficult
View Solution

રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એ વક્ર $y = be^{-x/a}$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo